Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
આવ પતંગિયા , આવ પતંગિયા મારી શાળામાં ભણવા પતંગિયા
ઉઘડી ગઈ છે શાળા પતંગિયા, દફતર લઈને આવ પતંગિયા .
પાટી પેન સંગે , હોંશે, હોંશે યુનિફોર્મ સાથે આવ પતંગિયા.
આવ પતંગિયા , આવ પતંગિયા, સૌને સંગાથે લાવ પતંગિયા .
અંશ ખીમતવી.
No comments:
Post a Comment