Tuesday, 11 April 2017

અચાંદસ

મારું  અસ્તિત્વ  ,
આજે 
ગગને ચડીને 
સપ્તસિધુંમાં ડૂબકી
મારી
અસ્તાચળે  જઇ
રહ્યું છે
મારી નજર
ત્યાં પહોંચશે..!!
પાંખોની મદદ વગર......

         ..       આકાશ
            ભરત પ્રજાપતિ

...  .      આકાશ

                  આકાશ

No comments:

Post a Comment