Tuesday, 16 October 2018

ગીત

સરોવર કાંઠે શબરી બેઠી
રટે રામનું નામ

એકદિવસ આવશે સ્વામી મારા અંતરના આરામ,

રાત દિવસને વર્ષ ગયાં શબરીબાઇ તો ઘરડાં થયાં
સૂકાયા હાડ ને માંસ,

એકદિવસ આવશે સ્વામી મારા અંતરના આરામ,

સરોવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ
એકદિવસ આવશે સ્વામી મારા અંતરના આરામ.
બીના શાહ.
મુંબઈ.

No comments:

Post a Comment