Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
દરિયો ગોટે ચડ્યો છે
દરિયાને એમ છે કે કેટલું જળ હું સંગ્રહી રાખું દરિયાને એમ છે કેમ કેમ આ બધાને સાચવું
ને એટલે ત્રાસેલો દરિયો
થોડી થોડી વારે ત્રાટકે છે આ મહાનગર પર
નગર બિચારું બાપડું ખમી લે છે ઉમટી આવેલા દરિયાના વાદળ વેશી વેશ ને .
No comments:
Post a Comment