મારે કેટલું જાણવું તારા વિશે હજી.
બધુ અજાણતુ થયુ હવે.,
તારા વગર જીવવું નથી મારે હવે.,
મારે તો યાદો મા તારી રડવું છે હંજી.
તુ ભલે મને તરશાવે આમ હવે.
હું તો આમ જ તરફળ તો રહિસ હંજી.
કેમ સમજતી નથી તુ .
કેટલું સમજાવું તને હંજી.
નહીં જીવી સકુ હુ તારા વગર હવે.
હુ તો લાશ ની જેમ જીવૂ છું હંજી.
મળવાની કોઈ ઉમ્મીદ નથિ મહેંદી ની હવે.
છતાંય હર્ષ ને આશા છે દિલ મા હંજી ...
હર્ષ . "મહેંદી '
No comments:
Post a Comment