Tuesday, 25 October 2016

મુકતક

હવે થાય છે તે છતું થાય છે,
ચમનમાં હજી ફૂલ ચૂંટાય છે.
તમારી, અમારી, બધાંની હવે,
જુઓ આબરૂ આમ લૂંટાય છે.
અહીં કોણ રે' બંધનોમાં જુઓ?
તમે લ્યો કહો ક્યાંય ખૂંટા ય છે ?

ડૉ. મુકેશ જોષી

No comments:

Post a Comment