Tuesday, 8 November 2016

શેઅર

લાખ કોશિષો છતાં પણ આવરી શકતું નથી                                                આ પીડાનું પૂર મનથી ઓસરી શકતું નથી !

આખી દુનિયા આંખ સામે છે અને તે જોઉં છું                                         ભીડમાંથી કોઈ ભીતર ઊતરી  શકતું નથી !

આવનારી પળમાં થોડા ફેરફારો શક્ય છે                                                 પણ વીતાવી દીધું છે તે સુધરી શકતું નથી !

                         પારુલ વાળા

No comments:

Post a Comment