Sunday, 6 November 2016

બે ગઝલ


(૧)
જો, ગમે તો ગમાડ, થઈ ગઈ છે,
વેદના મારી પહાડ થઈ ગઈ છે!

મળવું તો ક્યાં હવે, ન સમજાતું!
આપણી વચ્ચે વાડ થઈ ગઈ છે!

કઈ રીતે આપું કોઈને હું  એ?
આ હ્રદયમાં તિરાડ થઈ ગઈ છે!

શરદી એને ય થઈ હશે કે શું?
સિંહની કેવી ત્રાડ થઈ ગઈ છે?

પ્રેમને મારા મૂલવે એવો,
લાગણી જાણે પાડ થઈ ગઈ છે!

-હેમંત મદ્રાસી

(૨)

જો, ગમે તો ગમાડ, થઈ ગઈ છે,
વેદના મારી પહાડ થઈ ગઈ છે!

મળવું તો ક્યાં હવે, ન સમજાતું!
આપણી વચ્ચે વાડ થઈ ગઈ છે!

કઈ રીતે આપું કોઈને હું  એ?
આ હ્રદયમાં તિરાડ થઈ ગઈ છે!

શરદી એને ય થઈ હશે કે શું?
સિંહની કેવી ત્રાડ થઈ ગઈ છે?

પ્રેમને મારા મૂલવે એવો,
લાગણી જાણે પાડ થઈ ગઈ છે!

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment