Thursday, 22 December 2016

૪ હાઇકુ

સુંદર સવાર   (હાઈકુ )
🌹🌹🌹

કુકડે  કૂક 
પંખી નો કલરવ
જાગો ઉઠોને

સૂર્ય કિરણો
લાલાશ પથરાઇ
જાગો ઉઠોને

તાજા  સુમન
ખુશ્બુ મહેકે દુર
જાગો ઉઠોને 

આરતી થાય
ઘંટ નો ઘંટારવ
જાગો ઉઠોને
*************
ભારતી  ગડા

No comments:

Post a Comment