Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
પ્રભુ પાસે માંગુ મનવા આબરૂનો ઓથ મનવા
જંખનાઓ પીઠ બાંધી જીવ સાંટે જીત મનવા
ઉજળી ભાસે જવાની તેજપુંજી આગ મનવા
એવુ પ્રોવું બીજ આજે અંકુરોની ફોજ મનવા
ઈશકૃપા એ દિવાળી મોજ 'પાર્થ'નીજ મનવા
પાર્થ ખાચર
No comments:
Post a Comment