વિરહની ચલ અડારીઓ અડાડીએ.
પ્રતીક્ષાની અટારીઓ અડાડીએ.
થરકતો જેમ સાકી થઇ મહેફિલમાં,
વધુ ઘાતક કટારીઓ અડાડીએ.
અડયો જ્યાં શંકુ ખર્વોની મળી ખાણો,
ભરી પીડા પટારીઓ અડાડીએ.
લકીરો આ ગળી ગઇ આંખના સમણાં,
ચિતા પર બે પથારીઓ અડાડીએ.
બહાના ક્યાં રહ્યા કૈ જીતવા માટે,
જગે આપી કવારીઓ અડાડીએ.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment