ઞઝલ
ઉઘ આમ આ'ખોથી અકારણ વેગળી ના થાય
કોઇકની આ'ખોમા જરુર તમે વશ્યા હશો.
તમારી નજરમા' ભલે હોય કોઈ ,
કોઇની નજરોથી દુર તમે ખશ્યા હશો.
ખુબ મહેનત કરી પા'પળોએ આશુઓ રોકવાની,
કોઇના હીબકામા જરુર તમે રઙયા હશો.
પામવાની પરવા કર્યા વગરની ચાહત હશે,
યાદ કરો ક્ચા'ક તો એને તમે મળ્યા હશો.
જરા સ્વપ્નવત આભાશી એ સુખ હશે,
કોઈની આખોના સ્વપ્નમા તમે આવ્યા હશો.
દિલીપ ઠક્કર
No comments:
Post a Comment