લગાલગાગા લગાલગાગા
ઉદાસ ચાંદો ઉદાસ રાતો,
વચાળમાં છે થયેલ વાતો,
નથી તમે સાથ, શું હયાતી!
મળી મને છે જીવંત ઘાતો,
રકાન શું? ને રકાસ શું છે?
અહીં મળી રંગ વિન પ્રભાતો,
નસીબનો ખેલ છે અનેરો,
સહું દરદ; દમબદમ ઇજાફો,
જરા ચમનને કહો ચુમીલે,
ફુલે દિધેલી અમર સુવાસો.
- ભાવિન દેસાઈ 'અકલ્પિત'
No comments:
Post a Comment