Monday, 2 January 2017

ગઝલ

ધ્રુવ કે ઓઝા.

- જો હોય કોય રાધા આયા , તો કૃષ્ણ મારે બનવું છે.
  જીંદગી નાં નાટક મા આ પાત્ર મારે ભજવવું છે .

- નો બંધાયા એક ગાંઠ માં ; છતા પૂજાય સંગાથ માં .
   એટલેજ જીંદગી નાં નાટક મા કૃષ્ણ મારે બનવું છે .

- નથી એ મીરા કે પીવે ઝેર નો પ્યાલો મારા માટે ,
   એટલેજ ગોતૂ છું રાધા ; કે જીવે તો ખરી મારા માટે .

- ભલે ને નો બંધાયા અમે પણ ક્યારેય એક ગાંઠ માં ,
જીંદગી નાં નાટક માં તો અમેય પુજાસું સંગાથ માં .

- મરી તો એક દી જવાનુંજ છે બધા ને ઉજાસ માં,
   જીવતાં નથી મરવું તારા વિરહ ની અમાસ માં.

No comments:

Post a Comment