Monday, 2 January 2017

ગઝલ

ખોબા ભરીને ફુલની, મીરાસ લૈ જશે    
તારી હવા સુઘંડની સોગાત લૈ જશે 
આવે  ભલેને દેવતા જગને મઠારવા.
પાછા જશેતો સેકળો આગાંત લૈ જશે
તારી ગલી સુઘીજ આ દીવાનગી હતી
અલલાહ જાણે કયાં હવે હાલાત લૈ જશે.
ઘરમા હવે સુકાવજે મારા લીબાસને.
તડકો ગરીબ ઘરની બઘી વાત લૈ જશે.
"ગુમનામ "અમસ્તી મે તને કીઘી નથી ગઝલ
જીવન તમસની જાગતી વીસાત લૈ જશે
"ગુમનામ"કાવીવાલા

No comments:

Post a Comment