ચિત્ર પરથી.... ગઝલ..
બંદૂક
દુશ્મન સામે ઉગામી છે બંદૂક
મારા હાથે મે થામી છે બંદૂક
સૌ ને ડૂબાડી દે અંતે એવુ
વાવાઝોડું, ત્સુનામી છે બંદૂક
પેલી ખંભે ને બીજી છે મનમાં
બે બાજુ સામસામી છે બંદૂક
રાખે સૌ જીવનના ખીસ્સે તરબોળ
તો યે ક્યાં કો' એ પામી છે બંદૂક
તણખલું લાવ્યું પારેવડું પ્રેમનું ચાંચે
લ્યો, મારે સાવ નકામી છે બંદૂક
[1/26, 2:23 PM] Aaaazb: ચિત્ર પરથી.... ગઝલ..
બંદૂક
દુશ્મન સામે ઉગામી છે બંદૂક
મારા હાથે મે થામી છે બંદૂક
સૌ ને ડૂબાડી દે અંતે એવુ
વાવાઝોડું, ત્સુનામી છે બંદૂક
પેલી ખંભે ને બીજી છે મનમાં
બે બાજુ સામસામી છે બંદૂક
રાખે સૌ જીવનના ખીસ્સે તરબોળ
તો યે ક્યાં કો' એ પામી છે બંદૂક
તણખલું લાવ્યું પારેવડું પ્રેમનું ચાંચે
લ્યો, મારે સાવ નકામી છે બંદૂક
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment