Wednesday, 25 January 2017

મુકતક

દેશ કાજે વિસ્તર્યો  અંતર મહીં
દેશ મારી માત ને આલમ અહીં
જીવને ચરણે ધરું તલવાર લૈ
બાળ,એવા બીજ રોપું તું  મહીં

--------હેમા ઠક્કર "મસ્ત "-------ચિત્ર આધારિત

No comments:

Post a Comment