*લઘુ કાવ્ય*
બરડો મારો છોલે
સમયનાં આ કંટક
અધ્ધ વચાળ
પાંપણે આવી ને,
બેસી ગયું આંસુ
વસમું લાગે હવે મૌન
સરવાળે તો ...
સમયે ઘા જ માર્યા
આરપાર થઈ ગયાં ,
એ બોલના મને તીર
મધુરસની તો કયાંય ...
આશ નથી
પીધી પીડા મે,
આ જગ તણી.
કાજલ કાંજિયા 'ફિઝા'
24/1/2017
No comments:
Post a Comment