Tuesday, 24 January 2017

ગઝલ

ઉઠી ને ઉજાણી    સવારે સવારે,
ચલે ચાય પાણી સવારે સવારે.

ન ખોટું ન કડવું  જબાને જબાને,
કહે  શુભ  વાણી  સવારે સવારે.

તમારા  પ્રતાપે  પ્રસંગે પ્રસંગે,
મળે ગોળ ધાણી સવારે સવારે.

ખરીછેજગત નીપ્રથાનીકહાણી,
મનાવે ઉજાણી  સવારે સવારે.

વિચારે વિચારે વધેલી ખતાને,
નમાસૂમપીછાણીસવારે સવારે

             માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment