Monday, 30 January 2017

અછાંદસ

નપુંસકતાની
માટીમાંથી
બાજ માછલીને
લઈ ગયો
કોઇએ છાજીયા લીધા
ને
કોઇએ ઓવારણાં
છાતી ફાડીને
કોઇની તરસ મીટાવે
પણ

હરામખોર આખલો
પેલી માટીનો
સ્વાદ ચાખી
ગયો છે. ..

           આકાશ. ....

No comments:

Post a Comment