Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
એક અછાંદસ કાવ્ય
જીવન રેત પર વહેતો સમય જીર્ણ યાદો ને સંકેલવા મથી રહયો. કોમળ માનસપટ પર હથોડા ના ધા ઝીકી રહયો આધાતના એ નિશાન આજે પણ રુઝાયા નથી બહુ કોશિશ કરી પણ પરિણામ શૂન્ય વહી જતા સમયને પકડવાની કોશિશ પણ વ્યર્થ દીપાંજલી
No comments:
Post a Comment