Friday, 27 January 2017

ગઝલ

સરહદે આજ વહાલ ઉતર્યું
સુરક્ષામાં આજ મમત છવાયું.
જવાન ઘરે બાલ અવતર્યું
સીમાએ આજ ગોકુલ ગવાયું.
કંસ દેશે માતમ ભરાયું
નંદ ઘેરે હેત ઉભરાયું.
કિમયાનુ ના કારગત થવાયું
બાલ નું હવે મોટું થવાયું.
સમજાવટનું કહેણ મોકલાયું
દૃષ્ટ દેશથી અડીગ રહેવાયું.
કાન થી કંસનું મર્દન કરાયું
મથુરા નું ભયમુક્ત થવાયું.
        રચના: નિલેશ બગથરિયા
                  "નીલ"

No comments:

Post a Comment