Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
અંજની ગીત
ઝરમર ઝરમર વરસે જોને, ખરખર ખરખર ખરસે જોને, તરબર તરબર તરસે જોને, કવિ ના શબ્દો. કલરવ થૈ વરસે છે જોને, પ્યાસ જ થૈ તરસે છે જોને, તુજ સામે મલકે છે જોને, પ્રેમ તણી આશા.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment