પાનદાની ઘરમાં રાખીને
ખાનદાની ભૂલી ગયો માનવી,
વોટ્સએપ અને ફેસબુક ના સથવારે,
સ્નેહીજનોનો સંગાથ
ભૂલી ગયો આ માનવી.
એટલે જ કહે આ 'પિન્ટુ'
સત્યના સથવારે જેટલું બંધાય
એટલું બાંધી લેજો પુણ્ય,
ભવોભવના સંબંધો
ભૂલી ગયો આ માનવી.
✨✨✨✨✨✨✨✨✨✨
કવિ પિન્ટુ
(પીયૂષ પંડ્યા- મોરબી)
No comments:
Post a Comment