Monday, 30 January 2017

છંદ

ગીરની ધરતી

છંદ કવિત

ગીરધારી સેભી પ્યારી, રહે ભોલે નરનારી
બહે નદી હલકારી, સિંહ રી હુંકારી હૈ
કરપે ધરી કુહારી, માલઢોર ચારી ચારી
જન કહે માલધારી, લગતે બિહારી હૈ
ફકીરો અરુ અઘોરી, રહે વહા ચોરી ચોરી
મેઘરાજા મે'ર તારી, ઘટા ઘનઘોરી હૈ
પનિહારી સારી નારી, નર બીચ પાકી યારી
જગસે બહારી સારી , ધરા ગીરનારી હૈ

-ધાર્મિકભા ગઢવી

No comments:

Post a Comment