એજ કવિ બનતા હશે....
કેવા કાળજા બળતા હશે
ત્યારે શબ્દો નિકળતા હશે
પામી ને પ્રેમ દિલદાર નો
જુદાઇના ડામ મળતા હશે
દિલમાં જેને વસાવ્યા હોય
ઈ જ કેમ કપટ કરતા હશે
પ્રેમને વિશ્વાસમાં ખોઈ પોતાની
જાતને પછી કવિ બનતા હશે
ડામ દિલ પર જે સહીને
મોઢેથી હસતા હશે....
એજ કવિ બનતા હશે
- સતીષ સખીયા
No comments:
Post a Comment