Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
* બે તાન્કા *
(1) અપરાધ
થશે પૂરો એ એક દી', ગોપનીય અધ્યાય પણ ફરિયાદી જેમાં હું ને અપરાધી પણ
(2) ઘટના
પડી ગયો છે પડદો , વિષાદી જે ઘટના પર શાને કરે છે યાદ એને તું ફરી ફરી ?
- કેશવ કટારિયા
No comments:
Post a Comment