Sunday, 1 January 2017

ગઝલ

ખુશીથી ભર્યું પ્યારું લાગે
નવું આ વરસ સારું લાગે!

 ને અશ્રું  વહે ,  મારે ગાલે ,
 ને ભીનું જરા તારું લાગે !

 કદી પૂછે કોડિયું કોઈ ને ?
 મને મારું અંધારું લાગે !
 
પડે ચાખવું દુઃખ બધાને,
ભલેને પછી  ખારું લાગે .
 
 પંખીઓનું કલરવ મજાનું ,
  સદા કેવું  સહયારું લાગે !

મેવાડા ભાનુ " શ્વેત"
  

No comments:

Post a Comment