જા તારી પડી નથી
તારો તાપ જીરવાતો નથી
એવુ સૂર્ય ને કેવાય ?
વૃક્ષ ભલે કપાયા જ કરે
શ્વાસ મા અડચણ પડે
ચિંતા એમ ના કરાય ?
ટહુકાને બદલે ટેં ટેં કરે
ખગ, કાનો મા અફળાય
એવું કેમ સંભળાય?
વાદળ ભલે કોરુ ફફ્ડે
શ્વાસો મા ધૂળ ભરે
પછી પાણી પીવાય ?
આફત નજરે ચડતી નથી
હુ પણ નજરે પડતી નથી
એવુ મારા થી કેવાય ?
ખાલી ખખડુ ભીડ મા
ખંખેરી ખિસ્સા પળ મા
ઘટ નથી જીવન મા તો
એમ જ કેમ ના લડાય ?
તારા વિના જીવી જઈશ
જા તારી પડી નથી
એવું કેમ કેવાય ?????
શ્યામા"જયશ્રી.....
No comments:
Post a Comment