Sunday, 5 February 2017

બે ગઝલ

[2/5, 9:44 AM] Masum: छाये  खयाल बनकर निस्बत बनी रही
इसतरहा उनसे अपनीकुरबत बनी रही

बढ़ता चला गया हैअरमां विसाल  का
दिलबर से आसलागी हसरत बनी रही

नग्मातसे हमारे महेफील सजी सजी है
ऐसी जमाने भरमें ये शोहरत बनी रही

सारे अलमभुलाकर शादाब जिंदगीकी
पाकर  करम तुमारा कीस्मत बनी रही

मासुम दिलासे उनके जो बनगये सहारे
उलजी सी जिंदगी में ये राहत बनी रही

              मासूम मोडासवी
[2/5, 10:14 AM] Masum: સામે મળતા હસતારેજો બીજુ શું
યાદો તાજી  કરતા રે જો બીજુ શું.

યાદો જ્યારે ખ્વાબે જગવે રાતોમાં,
લાંબા શ્વાસો ભરતા રેજો બીજુ શું.

સામે મળતા આંખો ફરતી લાગેતો
નજરો ઢાળી બચતા રેજો બીજુ શું.

લાંબી ટુંકી આડી અવળી વાટોમાં
લાંબા પગલે ચલતા રેજો બીજુ શું.

ભાગે પડતો હિસ્સો ઓછો આવેતો
મનને મોટું કરતા રહેજો બીજું શું.

સાજા માંદા થાતામાસૂમ લાગેતો
દુવા  દારુ  ધરતા રેજો  બીજુ  શું

              માસૂમ મોડાસવી

No comments:

Post a Comment