Sunday, 19 February 2017

મુકતક

બને શક્ય તો ભીતરે રણ સમેટો
સમેટો અજંપા ભરી ક્ષણ સમેટો
ભલે લોહીથી પણ વધુ હોય પાસે
હ્યદયના કબૂલે એ સગપણ સમેટો

-વંચિત કુકમાવાલા

No comments:

Post a Comment