Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ગઝલ -
ચાલને જાતથી પર થશું આભથી વેંત ઉપર થશું
ફૂલ તું વાવ સુગઁધ હું આપણે પછી સરભર થશું
ઉગતા જો કમળ તો અમે જળ બની આમ સરવર થશું
પાન પણ જો હવાથી હલે થડ થઈ આજ પગભર થશું
ટોચને આંબવા જાય પગ ભૂલશું મૂળ ભરભર થશું
રેખા જોષી -
No comments:
Post a Comment