Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
લે ધરી છે મેં હથેળી, તું ભરી દે એ હથેળી.
કેશ કાળા ગુંથવા દે, જ્યાં ફરીતી એ હથેળી.
કોઈને તું નૈ કહેતો, એ પરીની છે હથેળી.
આજ પાછી આવવાની, જો ખરી છે ને હથેળી !
આ 'કજલ'ની પાંપણોમાં, શું તરી છે એ હથેળી.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment