Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
નામ સરનામું અને ઘરબાર વાંચો છો તમે આ દિવાલોમા કયો ધબકાર વાંચો છો તમે? આંખમાંથી લોહી જેવું કેમ નિકળે છે કહો? આજનું જ્યારે કોઈ અખબાર વાંચો છો તમે -વંચિત કુકમાવાલા
No comments:
Post a Comment