Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
માણસ થોડો વટલાયો છે, ભીતરથી એ તરડાયો છે !
અંધારામાં શોધી જોજો, ના સાથે તો પડછાયો છે !
યાદોનો મેળો જોતાં એ આનંદ વડે છલકાયો છે !
એ મોંઘા ભાવો જોઈને
કંઈ પણ લેતાં અચકાયો છે !
વર્ષો પહેલાંનો એ 'મા' શબ્દ મારી ભીતર સચવાયો છે !
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment