Wednesday, 22 February 2017

૨ ગીત

[2/21, 11:07 PM] ‪+91 94285 57463‬: એક એવી એવી..

એકએવી એવી હોધો નાર ભાભલડી,
પેલા મૃગલા જેવાં હોય એનાં નેણ..એક..

એક એવી એવી હોધો નાર ભાભલડી,
પેલી હાથણી જેવું એ ચાલે..એક

એક એવી એવી હોધો નાર ભાભલડી,
જેનો રંગ હો ગોરો ગોરો. એક..

એક એવી એવી હોધો નાર ભાભલડી,
જેના લખણ હો મને મનગમતાં ..એક..

એક એવી એવી હોધો નાર ભાભલડી,
જેથી શોભે મારાં ઘરબાર..એક
     
                    -પરમ પાલનપુરી
[2/21, 11:22 PM] ‪+91 94285 57463‬: લગ્નગીત

માયા લાગી થારી દાદા અરજણીયા
મોંઘો મોંઘો લેજે કપરાં અરજણીયા.

માયા લાગી થારી દાદી  અણીયા,
મોંઘો મોંઘો  વાહણ પરી દેજે.

માયા લાગી થારી માંમા કાંણીયા
મોંઘો મોઘો મોબાઈલ લેઈ દેજે,

માયા લાગી થારી કાકા ભોળીયા.
થારી પત્રીજી હાર હોનાં બખે લેજે,

માયા લાગી થારી બા  કિરીયા.
થાર વેઉ હાર વાઈફાઈ નાંખી દેજે !!

                    -પરમ પાલનપુરી.

No comments:

Post a Comment