Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
--------હાઈકુ --------
@દ્યુત રમી ગ્યો નફ્ફટ છોરો ; મારી લાગણીઓથી..
@તોડ્યુ મેં મૌન કહી દિલની વાત તૂટ્યા જો દાંત !😁
@ અકાળે ધોળા અનુભવનું ભાથું નાની ઉંમરે !
-શબનમ
No comments:
Post a Comment