હોય છે..
જગતમાં ધણી છાવણી હોય છે!
કરમમાં ખરી વાવણી હોય છે
હશે કેહવત લાખ,બાળે ધડી
જનાજે, કફન લાગણી હોય છે
ધણી રાઝ,પીડા છપાણી મૌન
ખબર થૈ ! નયન આજણી હોય છે
સમજદાર! ફોલેલ નશવર દેહ
સમય વા'ણ પારસમણી હોય છે
મજામાં! કહેતા કહે જે કોય!
બને !નામધારી ફણી હોય છે
વિચારે બિચારો,ભણેલો લખે
બરફની બનેલી કણી હોય છે?
મલમ શું લગાડું ? ઝખમ ઢાંકતા
કરજદાર ધારે! કાપણી હોય છે
વિધાતા અનોખી ધજા લૈ, લખે
ધરમ મારગે ઢાલ અણી છે
જનમ છે,મરણ છે જ ,આત્મા રહે
અમરનાથની માગણી હોય છે!
જાગૃતિ મારુ "જાગુ" મહુવા
તા-11-4-2017
સમય:-9:30
No comments:
Post a Comment