Monday, 17 April 2017

ગઝલ

સળગતા દીવાથી પ્રભાત થઇ ગય,
રાત હસીન મજાની થઇ ગય.

લાગણીના અંકુર કિયાં ફૂટે વગડામાં,
વસંતમાં વર્ષારાણી થઇ ગય.

ભીજવે તુંજ હરદિન કોરા ઉનાળે,
આંબે મોર આવીને કેરી થઇ ગય.

મનડું તારું હરણી બની દોડે ત્યાં,
માઈલસ્ટોને મુલાકાત થઇ ગય,

હથેળીને કિનારો કિયા દીઠો તે,
મનમંદિરમાં મિનારો થઇ ગય.

ચાહતની રેખા ઓચિતી નીકળી,
હશે કાગળ કોરો'તો સહી થઇ ગય.

દિલથી લખીને "અઝીઝ" મોકલે,
મૌનમાં પ્રીતની વાત થઇ ગય.

ભાટી એન "અઝીઝ"

No comments:

Post a Comment