IPL Ni season ma ek nankdi achandas rachna Gujrat lions team mate .. 😊
ગયા વરહે દલડાં જીત્યા
આ વરહે કપ જીતવાની વારી છે..
તને કીધું લ્યા ,ગેમ મારી છે ......
તું જલ્દી ટીવી ચાલુ કર
લાયન્સની પેલી દા આવી છે ....
આજ તો પાકું ,ગેમ મારી છે ......
શુ શોટ હતો યાર; રૈનાએ
કવર ની ઉપર સિક્સ મારી છે....
કીધું તું ને ,ગેમ મારી છે ......
પેલા દળે દાંડી ખેરી; સોરઠના
સાવજ એ ત્રાડ પાડી છે .....
હા ભાઈ ....ગેમ મારી છે ......
દેશી ઘી ખાય-ખાયને ;જો
ડી.જે. એ છલાંગ મારી છે ....
હા મોજ હા, ગેમ મારી છે ......
રાજકોટ
આશિષ અઘેરા
"મુસાફિર"
No comments:
Post a Comment