પ્રિત કેરાં ઝખ્મો છે જૂના
ક્યાંથી ઘાવ સહજ રૂજાતો
હૈયું હારી જીત્યા બાજી
હરખ ન હૈયા માં આ માતો
ગુંથી રાખું માળા પ્યારા
સાથે સાથે હું ગુંથાતો
વનરાજી ની માયા ન્યારી
વૃક્ષને વાવી પાણી પાતો
પીડા ના પરખો પંખીની
પિંજર માં છે એની ઘાતો
...રુહ...🌹
બીના ગોસ્વામી
No comments:
Post a Comment