Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
તું શોધ તારા માં શું છે? તું શોધ તારા માં શું છે? પ્રેમ લાગણી આશા આકાંક્ષા હા... એ બધું તો ખરું... પણ વિચાર કર... ખોજ તલાશ કર... કરી લે માનવી , તું તપાસ કરી લે... તારા માં તું જ છે... એ જોઇ લે માનવી... તું શોધ તારામાં શું છે? બીના શાહ.
No comments:
Post a Comment