છે બહાર તાપ ભારી
એથીયે મન પરિતાપ ભારી .
આભ વરસાવે અગન ભારી
છું દાઝેલો , શું જાઉં હવે દાઝી?
પશુ , પંખી, જીવ સમસ્ત તાપે અકળાયા ભારી
એકલતાના તાપે હું અથડાયો ભારી .
તપતી સૃષ્ટિ , તપતી યાદો ને
મળે એકાદ છાંયડો હવે ભારી .
બહારના તડકે મુકું બરફ પણ "નીલ"
એની યાદોનો તાપ કરું ફ્રીઝ કેમ ? આજ પ્રશ્ન હર ઉનાળે છે ભારી .
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
No comments:
Post a Comment