Monday, 29 May 2017

અછાંદસ

તારા મા જ રહેવું અને
તારુ થઈ ને રહેવું...
તારી આંખો એજ
મારુ દપઁણ...
દપઁણ માં તને જોઉં છુ.
અને તારી યાદો નું
ધુમ્મસ બન્યુ ઘેરું.
મન મારું વેદના થી ઘવાયું...
તારા માં હું અને મારા મા તુ.
લખવું છે મારે દપઁણ ના
દરિયા પર તારું નામ....
હા પિયુ તારું જ નામ
મીના માંગરોલીયા.

No comments:

Post a Comment