🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
વાડાનો છોડ
મારા
વાડામાં
ઊગે
ન પણ પૂગે
પૂગે
ન પણ પૂગે
એવા
છોડ છે
હું
રોજ
તુલસીનો છોડ રોપું છું
અને
'હું' હમણા આવું છું'-
કહીને
બહાર જાઉં ચું
ત્યાં
એક માતેલો સાંઢ
કુમળો છોડ
ઉપાડી જાય
રોજ......
ડૉ. ભાવેશ જેતપરિયા
🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
No comments:
Post a Comment