Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
હાઈકુ પંચમ
ચમકી વીજ ઘેરાયા વાદળીયા મોર ટહુક્યા
ઘેઘુર ઘટા છવાઈ, નિલા નભે ગર્જે વાદળ
તપતિ ધરા પહેલી વર્ષા, મન તરબતર
વરસે મેઘ અનરાધાર,જાણે સાંબેલાધાર
ફાટ્યું વાદળ થ્યા બારે મેઘ ખાંગા ને આવી રેલ
શ્યામા"જયશ્રી....
No comments:
Post a Comment