Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
'હું' હું નથી, 'તું' તું નથી, હું તું હવે શું શું નથી.
છે સાવ બળબળતો પવન, તું સાથ છે તો લૂ નથી.
છે જીવ મારો જીવમાં, જો તું નથી તો હું નથી.
રોક્યા અમે જ્યાં શ્વાસ તો, ત્યાં માણસોની બૂ નથી.
"જયલા" તને નિત સાંભરે, છે એક જણ, પણ તું નથી.
"Jayala"
No comments:
Post a Comment