Friday, 14 July 2017

ગઝલ

ચાન્દ જેવો તલ શોભે છે ,.
તારી બે આખો ની વચ્ચે.
્્્.         ્્્
જોને કેવું નભ ઊડે છે ,.
પંખીની પાંખોની વચ્ચે .
્્્.     ્્્.   

ઘર નામે ચણ્યા આવાસો ,.
માણસની લાશોની વચ્ચે .
્્્.         ્્્
ઘરને હું તો ચણવા બેઠો ,.
યાદોની લાશોની વચ્ચે .
્્્.    ્્્

માણસ ઘરને ચણવા બેઠો,.
પોતાની લાશોની વચ્ચે .
્્્.           ્્્

પ્રેમી તારો રોજે તડપે ,.
યાદોને પડખાં ની વચ્ચે .
્્્.     ્્્
જૂના પેલાં દર્દો ઉપડે ,.
છાતીના પડખાં ની વચ્ચે .

્્્.       ્્્

સ્વર્ગ મારા બનવા લાગ્યા,
તારી બે બાહોની વચ્ચે .
્્્.      ્્્
જીવન મારું હસવા લાગ્યું ,.
તારી બે બાહોની વચ્ચે .

ડૉ .સત્યમબારોટ

બધા શેર જુદા જુદા છે.
્્્.         ્્્

No comments:

Post a Comment