Friday, 21 July 2017

સાઈજીકા

સાઈજીકા :

આભે ચંદરવો
વિજોગણ
રાત
ને ચિતડૂ ચકડોળ

----------------

મનનો માણીગર
રમે રાસ
આંખે
જાગરણના આંજણ

-------------------

ઘમ્મર વલોણુ
વાગે વેણુ
સુર
અલૌકીક પરોઢીયુ

...પુનીત સરખેડી

No comments:

Post a Comment