ઈચ્છુ છુ આખી રાત તને પ્રેમ કરી લવ
તારી યાદ ને મારા શ્વાસ મા ભરી લવ
મોકો મળ્યો છે આજ તને પ્રેમ કરવાનો
મારા નિર્ણય ને લાવ અમલમા મુકી દવ
વર્ષો થી તડપુ છુ જે શબ્દ હુ સાંભળવા
લાવને એ હુ તને આજ સામેથી કવ
લાવને આખી રાત તને પ્રેમ કરી લવ
તારી યાદ ને મારા શ્વાસ મા ભરી લવ
*ભાવેશ પરમાર*
No comments:
Post a Comment